તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચોરીના બાઈક સાથે રાજસ્થાનનો સખ્સ ઝડપાયો

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોડાસા એલસીબી સ્ટાફ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી વાદળી રંગની અપાય મોટરસાયકલ ચાલકને અટકાવી પૂછપરછ કરતાં ગલ્લાતલ્લા કરતાં ઈ-પોકેટ એપની મદદથી બાઈક અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયુ હોવાની માહિતી મળતા પોલીસે રમેશભાઈ શંકરભાઈ મનજીભાઈ તબિયાડ રહે.મોદર તા-વીશીવાળા જિ-ઉદયપુરને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો