તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અણસોલ નજીકથી રૂ3.32 લાખના દારૂ સાથે એક ઝબ્બે

ખલીકપુર (મોડાસા)એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદેશી દારૂ અમદાવાદ લઇ જવાનો હતો

ગુરૂવારે રાજસ્થાનથી અમદાવાદના મનીષ નામના બુટલેગરનો વિદેશી દારૂ કિં 3.32 લાખશામળાજીના અણસોલ ચેકપોસ્ટથી પકડતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.રાજસ્થાન અને ગુજરાતને જોડતી શામળાજી પાસે અણસોલ ચેકપોસ્ટમાં ફરજ પરના પોલીસ જવાનો ટેમ્પો જીજે 16 ડબલ્યૂ9978 ની તલાશી લેતાં તેમાં ગુપ્ત ખાનું બનાવેલો હતો.

જેમો ખોલી તલાશી કરતાં વિદેશી દારૂ ના 554 બોક્સ મળ્યા હતા. જેની કિં. 3,33,042 અને દોઢ લાખનો ટેમ્પો કિંમત સાથે ડ્રાયવર પારસ પોકરજી રેધર રહે. જિલોલ રાજસ્થાનની ધરપકડ કરી છે અને દારૂ અંગે પૂછપરછ કરતાં મનીષ નામના બુટલેગર કે જે અમદાવાદનો રહેવાસી છે તેનો હોવાનું ખુલતો પોલીસે ફરિયાદ દાખલ કરી છે.}નરેન્દ્ર પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો