તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભિલોડા પોલીસ પર દારૂ ભરેલી કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરનાર બુટલેગર ઝડપાયો

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ અગાઉ હુમલો કર્યો હતો, ગાજણ ટોલનાકાથી પકડાયો

બે વર્ષ અગાઉ ભિલોડા પોલીસ પર વિદેશી દારૂ ભરેલી કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરનાર બુટલેગરને મોડાસાના ગાજણ ટોલ નાકા પાસેથી એલસીબીએ ઝડપી લીધો હતો. ભિલોડા પોલીસ 2019માં બાતમી આધારે વિદેશી દારૂ ભરીને આવતી કારને રોકવા ઉભી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતાં કારના ચાલકે પોલીસ પર જીવલેણ હુમલો કરી ખૂન કરવાનો પ્રયાસ કરતાં કાર ડાલા સાથે ટકરાઇ હતી.

બાદમાં કાર વૃક્ષ સાથે ટકરાયા બાદ ખાડામાં ખાબકતા બુટલેગર ચાલક પ્રકાશચંદ્ર ચંદુલાલ જીવન પ્રકાશ ડોડીયાર રહે. કણબઇ તા. ખેરવાડા ભાગી છૂટ્યો હતો. એલસીબીના આર.કે. પરમારને ઉપરોક્ત આરોપી શામળાજી થી મોડાસા આવવાનો હોવાની બાતમી આધારે એલસીબીએમોડાસાના ગાજણ ટોલ નાકા પર વોચ ગોઠવી પોલીસે મંગળવારે ઝડપ્યો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો