તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અરવલ્લીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે 997 મતદાન મથકો જાહેર

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિ.પં.ની 30, તા.પં.ની128 બેઠકો માટેના મતદાન મથકોની સંખ્યા જાહેર
 • સૌથી વધુ ભિલોડા તાલુકામાં 236 મથકો, ઓછા માલપુર તાલુકામાં 102

અરવલ્લી જિ.પં.ની 30 બેઠકો અને માલપુર, મોડાસા, મેઘરજ, ધનસુરા, બાયડ અને ભિલોડા તા.પં.ની 128 બેઠકોના મતદાન માટે ચૂંટણી વિભાગ દ્વારા તા.પં.અને જિ.પં.ચૂંટણી માટે મતદાન મથકોની યાદી પ્રસિદ્ધ કરતાં પ્રસિદ્ધ કરતાં ચૂંટણી માટે કુલ 997 મતદાન મથકો ઊભા કર્યા છે. સૌથી વધુ 236 મતદાનમથકો ભિલોડા તા., જિ.પં. મતવિસ્તારમાં નોંધાયા છે. સૌથી ઓછા 102 મતદાન મથકો માલપુર તાલુકામાં નોંધાયા છે.

જિ.પં. અને તા.પં.ની બેઠક મુજબ મતદાન મથકો ઊભા કરાયા

 • મોડાસા જિ.પં. 5 બેઠકો4તા.પં. 22 બેઠકો માટે 171 મથકો
 • ભિલોડા તા.પં.માં આવતી જિ.પં.ની 7 બેઠકો અને તા.પં.ની 26 બેઠકો માટે 236 મથકો
 • મેઘરજ તા.પં.વિસ્તારમાં આવતી જિ.પં.ની 5 બેઠકો અને તા.પં.ની 22 બેઠકો માટે 170 મથક
 • બાયડ તા.પં. વિસ્તારમાં આવતી જિ.પં.ની 6 બેઠકો માટે અને તા.પં.ની 24 બેઠકો માટે 205 મથક
 • માલપુર તા.પં. વિસ્તારમાં આવતી જિ.પં.ની 3 બેઠકો માટે અને તા.પં. 16 બેઠકો માટે 102 મથક
 • ધનસુરા તા.પં. વિસ્તારમાં આવતી જિ.પં.ની 4 બેઠકો માટે અને તા.પં.ની 18 બેઠકો માટે 113 મથકો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો