તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:અરવલ્લી જિલ્લામાં કોરોનાના 5 કેસ, 4ને રજા

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં વધુ 5 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનનો કુલ આંક 809 પહોંચ્યો છે. મોડાસા શહેરમાં 61 વર્ષીય મહિલા અને તાલુકાના અમૃત પુરાકંપામાં 45 વર્ષીય પુરુષ અને ધનસુરા નવી શિણોલમાં 60 વર્ષીય પુરુષ અને 34 વર્ષીય પુરુષ અને બાયડ શહેરમાં રહેતા 20 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડ્યા છે.

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લેતાં 2 પુરુષ અને હોમ આઈસોલેશનમાં સારવાર લેતાં બે પુરૂષ સહિત કુલ 4 દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 695 દર્દીઓ સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો