કોરોના બેકાબૂ:અરવલ્લીમાં 4 ને કોરોના, 4 દર્દી ડિસ્ચાર્જ

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવારે અરવલ્લીમાં વધુ 4 કેસ નોંધાતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 747 પહોંચી છે. ચાર પુરુષોને રજા અપાતાં અત્યાર સુધીમાં 638 દર્દીઓની સારવાર પૂરી થઈ છે. મોડાસાના રમ્ય એપાર્ટમેન્ટમાં રહેતી 4 2વર્ષીય મહિલા, શહેરના ગવર્મેન્ટ બંગલોઝમાં રહેતી 33 વર્ષીય મહિલા, ભિલોડાના ખેરંચામાં રહેતો 61 વર્ષીય પુરુષ અને બાયડના રામસીકંપામાં રહેતો 52 વર્ષીય પુરુષ બે દિવસ અગાઉ બિમારીમાં સપડાતા શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં મેડિકલ ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...