તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:અરવલ્લીમાં 6 તાલુકા પંચાયતની 125 બેઠકો પર 342 ઉમેદવારો

મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધનસુરા તાલુકા પંચાયતની નાણાં બેઠક બિનહરીફ

અરવલ્લી જિલ્લાના મોડાસા મેઘરજ ભિલોડા ધનસુરા બાયડ અનેમાલપુર તાલુકા પંચાયતોની 128 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ત્રણ બેઠકો બિનહરીફ થઇને ભાજપના ફાળે ગઇ છે. તાલુકા પંચાયતોને 125 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અપક્ષ સહિત અન્ય પાર્ટીના કુલ 342 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે.

જિલ્લાના છ તાલુકાની 128 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે. જેમાં 361 ઉમેદવારોના ઉમેદવારી માન્ય થઇ હતી. જેમાં મંગળવારે 19 ફોર્મ પરત ખેંચાતા 342 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું જોકે બાયડ તાલુકા પંચાયતની બોરલ અને લીંબ તેમજ ધનસુરા તાલુકા પંચાયતની નાણ બેઠક બિનહરીફ થતાં 125 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે જેમાં ભિલોડા તાલુકા પંચાયતની 26 બેઠકો ઉપર 87 ઉમેદવાર ધનસુરા ની 9 બેઠક ઉપર 37 ઉમેદવાર મેઘરજ ની15બેઠક ઉપર 65 ઉમેદવાર બાયડની 19 બેઠક પર 56 ઉમેદવાર માલપુરની 8 બેઠક પર 47 ઉમેદવાર અને મોડાસા તાલુકા પંચાયતની 13 બેઠકો ઉપર 50 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો