કોરોનાને હરાવ્યો:અરવલ્લી જિલ્લામાંથી 10 અને સાબરકાંઠામાંથી 8 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ

મોડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 અરવલ્લી જિલ્લામાં ગુરુવારે વધુ 10 લોકોએ કોરોનાને પરાસ્ત કરી સ્વગૃહે પરત ફર્યા હતા. આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું કે, ગુરૂવારે સાર્વજનિક કોવિડ હોસ્પિટલ મોડાસાથી મોડાસાના 3 (ટીંટોઈ, કુડોલ, બામણવાડ) પોઝિટિવ દર્દીને તેમજ વાત્રકની કોવિડ હોસ્પિટલમાંથી બાયડના 2  (હેમાત્રલ,ડાભા) અને ધનસુરાના 4 (ધનસુરા-2,સુકાવાંટડા-2 ) સાબરકાંઠા જિલ્લાનો 1 થઇ કુલ-10 દર્દીની સારવાર પૂર્ણ થતાં અધિકારી, ડૉક્ટરો તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા તાળીઓના અભિવાદન સાથે રજા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...