તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:પંથકમાં 2 થી 3 દિવસમાં મોટર, પાઈપ, કેબલ અને બાઈકની ચોરી, મેઘરજના પટેલ છાપરા, ઇસરી પંથકમાં ચોરો સક્રિય

મેઘરજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મેઘરજના પટેલછાપરા તેમજ ઇસરી પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી ફિલ્મીઢબે ચોરી કરતી ટોળકી સક્રિય બની છે. ખેતરમાં પાણીના બોરમાંથી પાણી કાઢવાની મોટર, કેબલ, પાણીની,સ્ટાટર બોર્ડ, પાઇપ, સર્વિસ વાયરની ચોરી કરી પલાયન થઈ જતાં ખેતીના સમયે ખેડૂતની હાલત દયનીય બની છે. ઈસરી પંથકના પટેલ છાપરાના ખેડૂત વાળંદ દિનેશભાઈ ખેતરમાં ઘાસ લેવા જતાં ત્યારે આ ચોરી થયા બાબતે જાણ થતાં ઇસરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ચોરીના બીજા દિવસની રાત્રી ઇસરી પંથકમાંથી બાઈક ચોરાઈ હતી તેમજ ટ્રેક્ટર ની ટેપની પણ ચોરી થયી હતી. ત્યારે પોલીસ દ્વારા રાત્રે સઘન પ્રેટોલિંગ હાથ ધરવા અને ગેંગને પકડવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો