તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લી જીલ્લાના મેઘરજમાં બાઈક રેસરો અને પુરઝડપે કાર ચલાવી કારમાં સ્ટંટ કરનાર અસામાજીક તત્વોનો ત્રાસ દીનપ્રતિદિન વધતા નગરજમાં દહેશતનો માહોલ ફેલાયો છે ત્યારે સોમવારના રોજ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અમદાવાદ પાર્સિગની કાર ચાલકે બે-ત્રણ ચક્કર લગાવી પુરઝડપે કાર હંકારી ભયનો માહાલ સર્જયો હતો. રાહદારીઓએ અડફેટ લેવાનો પ્રયાસ કરતા રાહદારીઓએ સમયસુચકતા વાપરી પોતાનો જીવ બચાવ્યો હતો. મેઘરજ પોલીસને જાણ કરતા ટ્રાફિક જમાદારે કાર ચાલકનો પીછો કરી પુરઝડપે કાર હંકારનાર ચાલકને ઝડપી પાડી ગાડી ડીટેઇન કરી ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.