તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:બાંઠીવાડાના હરિજનવાસમાં પાણી-રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી

સીસોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહિલાઓએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. - Divya Bhaskar
મહિલાઓએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
 • પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કરી માટલા પણ ફોડ્યા

મેઘરજના બાંઠીવાડાના હરિજનવાસની મહિલાઓ રસ્તો અને પાણી સહિત પાયાની સુવિધાઓ ના ઉકેલ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય કરી બેઠેલા મતદાર મહિલાઓ રોષે ભરાઈ હતી અને પાણી અને રસ્તો નહીં તો વોટ નહીના સૂત્રોચ્ચાર કર્યા હતા. રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો.

ગુરૂવારે બાંઠીવાડાના હરિજન વાસમાં વસતા 70 જેટલા પરિવારોની મહિલાઓ ગામમાં એકત્રીત થઇ રોડ નહી તો વોટ નહી પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હતા અને રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો