તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ મેઘરજની ઉન્ડવા ચેકપોસ્ટેથી મેઘરજ પોલીસે રાત્રે કારમાંથી રૂ.63400 ના વિદેશી દારૂ સહિત રૂ.5,73,400ના મુદ્દામાલ સાથે બે રાજસ્થાનીને ઝડપી લીધા હતા.
મેઘરજ પોલીસે રાજસ્થાન સીમલવાડા તરફથી આવતી ઈનોવામાં તપાસ કરતાં કિં.63400 નો વિદેશી દારૂ, બે મોબાઈલ કિં. 8000 તથા રોકડ 2000, કાર નંબર RJ27 TB 0086 મળી કુલ રૂ.5,73,400 ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ સમ્પત હીરાલાલ કુમાવત રહે.સેલા ગુડા,તા.નાથદ્વારા,જી.રાજસમંદ(રાજસ્થાન)તથા માંગીલાલ શ્યામલાલ કુમાવત રહે.આરવાડા રાજસમંદ રાજસ્થાન સામે મેઘરજ પી.આઈ.જે.પી.ભરવાડે બંને સામે ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.