તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:જમીન અમારી છે તમે કેમ ખેડો છો કહી મારવાની ધમકી આપી

માલપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માલપુરના બોરદીયામાં ચાર વિરુદ્ધ ફરિયાદ

માલપુરના બોરદીયામાં આ જમીન અમારી છે તમે કેમ ખેતરમાં ખેડાણ કરો છો કહી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં માલપુર પોલીસમાં ચાર સામે ફરિયાદ નોંધાઇ છે. માલપુરના બોરદીયાના કનુજી પગી ઘરે હતા. ત્યારે તેમની માતા રૂખીબેન, દીકરી જલ્પાબેન ગામથી એક કિમીના અંતરે આવેલા પોતાના ખેતરમાં કામ કરતા હતા.

ગામના જાયમલજી કાંનાજી પગી, રાજેશભાઈ પ્રતાપભાઈ પગી, ગીતાબેન જાયમલજી પગી તથા મનીષાબેન રાજેશભાઈ પગી, જ્યા માં અને દીકરી કામ કરતા હતા તે ખેતરમાં આવીને "આ જમીન અમારી છે તમો કેમ ખેતરમાં ખેડાણ કરો છો " તેમ કહી અપશબ્દો બોલતા હતા. જેઓને બોલવાની ના પાડતા ચાર શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કનુજી ફુલાજી પગીએ માલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો