તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વેલણીયા ગામે દારૂ પી પતિ તોફાન મચાવતાં પત્નીએ ફરિયાદ નોંધાવી

માલપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલપુરના વેલણીયા ગામમાં કનુભાઈ રાંમાભાઇ નટ (45) જેઓ પોતાના ઘરે દારૂ પી આવી અપશબ્દો બોલીને તોફાન મચાવતાં શખ્સની પત્ની કૈલાશબેન નટ દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે તેના આધારે માલપુર પોલીસે તેના ઘરે તપાસ કરતાં શખ્સ દારૂ પીધેલી હાલત અને લથડિયા ખાતો હતો. પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...