તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માલપુર તાલુકાના પરપોટિયાથી વિદેશી દારૂ પકડાયો

માલપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલપુરના અણીયોર ઓ.પો.સ્ટેશનના પોલીસ સ્ટાફે બાતમી આધારે પરપોટીયા ગામે અમૃતભાઇ રતાભાઇ કોટવાળના ઘરે રેડ કરી રૂ. 5500 રૂ.નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...