તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિઝલ્ટ:ધો.10 ની પૂરક પરીક્ષાની માર્કશીટનું 21 સપ્ટેમ્બરે વિતરણ

માલપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ 2020 દ્વારા ધોરણ 10ની ઓગસ્ટ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાના પરિણામની માર્કશીટ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જે તે જિલ્લા શિક્ષણઅધિકારીની કચેરી દ્વારા 21 સપ્ટેમ્બરે જિલ્લાની શાળાઓને પરિણામની માર્કશીટનું વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...