સહાય:માલપુરના જીતપુરમાં મચ્છરદાનીનું વિતરણ

માલપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલપુર તાલુકાના જીતપુર PHC કેન્દ્રના મેડિકલ અધિકારી ડો.ખ્યાતીબેન ગોર, તથા જીતપુર સરપંચ અશ્વિનભાઈ પટેલના હસ્તે પીએચસી હસ્તકના ગામની તમામ સગર્ભા મહિલાઓ અને અન્ય દર્દીઓને ઘેર-ઘેર જઇ મચ્છરદાની નું વિતરણ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...