ઊજવણી:માલપુર તાલુકામાં ઉર્જા સંરક્ષણ દિનની ઊજવણી

માલપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે માલપુર વનવિકાસ મંડળીએ માલપુરના ભૂતા, કાટકૂવા, રંભોડા, દેવદાંતી ગામના લોકોને વિજ વપરાશમાં બચત કરતાં 400 એલ. ઈ.ડી. વીજ બલ્બ નું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં પર્યાવરણ ટીમના દિનેશ ઉપાધ્યાય,જસવંતસિંહ ગોહિલ,નરેશ પંડ્યા, વનમંડળીના યશ પંડ્યા,નિર્ભય પટેલ, શ્યામ કડીયા અને પ્રાથમિક સ્કૂલોના શિક્ષક બાબુભાઈ પ્રજાપતિ (રંભોડા સ્કૂલ), સંજય પટેલ(કાટકૂવા સ્કૂલ), લતાબહેન પટેલ(ભુતા સ્કૂલ), સુભાષભાઈ પટેલ (દેવદાંતી સ્કૂલ ) સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...