તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદિન:માલપુરમાં વૃક્ષો વાવી મોદીનો જન્મદિન ઊજવ્યો

માલપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન મોદીના જન્મદિવસે બીજેપી દ્વારા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે માલપુર તાલુકાનાં પરસોડા ખાતે સ્થિત પ્રાથમિક શાળામાં 70 વૃક્ષો વાવી જન્મદિવસની ઊજવણી કરાઇ હતી. અને તેમના દિર્ધાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...