તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ભૂતા પ્રાથમિક શાળાના શિક્ષિકાનું સન્માન કરાયું

માલપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

માલપુરના ભૂતા પ્રા.શાળાના શિક્ષિકા લતાબેન વિઠ્ઠલભાઇ પટેલ (રહે. સખવણીયા)નું ઉ.ગુ. ઝોનમાંથી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પારિતોષિક એવોર્ડ મેળવતાં માલપુર બીઆરસી ભવનમાંઅરવલ્લી જિલ્લા ડીપીઓ સ્મિતાબેન પટેલ તેમજ નાયબ ડીપીઓ સમીરભાઈ પટેલના હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...