તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:માલપુરના ગાજણના જંગલ વિસ્તારમાં આગ લાગતાં ઝાડી-ઝાંખરા ખાખ આગને ઓલવવા આવતું ફાયર ફાઇટર પલટી મારી ગયું, જાનહાની ટળી

માલપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માલપુર અને મેઘરજની સીમા પર આવેલા ગાજણના જંગલ વિસ્તારમાં અગમ્ય કારણોસર રવિવારે બપોરે 3 વાગ્યાના સુમારે આગ લાગતાં ઝાડી ઝાંખરા બળીને ખાખ થઇ ગયા હતા. આગ નિલગીરીની નર્સરીમાં પણ પ્રસરી ગઇ હતી. ગાજણ ગામ લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. વન વિભાગના કર્મીઓએ ફાયર ફાઇટરને જાણ કરતા જિલ્લા ફાઇટરના ચાલકે પૂરઝડપે હંકારતાં ગોવિંદપુર પાટિયા નજીક એકાએક ટ્રેકટર આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ફાયટર પલ્ટી મારી ગયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો