તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માલપુરના વાવડી પાસે કૂવામાં કાર ખાબકી, ચાલકને બહાર કાઢતાં મને કોઇ અડશો નહીં કોરોના છે કહેતા જ નાસભાગ

માલપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

માલપુરના સોમપુર થી અણિયોર રોડ પરના વાવડી પાસે સોમવાર બપોરે ધનસુરાના વડાગામનો ચાલક કાર લઈને અણીયોર તરફ જતાં સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા રોડની સાઇડના 60 ફૂટના અવાવરૂ કૂવામાં ગાડી ખાબકી હતી. ધડાકાભેર અવાજથી મુસાફરો અને વાવડીના લોકો એકઠા થઇ રસ્સી વડે ચાલક કારનો પાછળ નો કાચ તોડી ચાલકને બહાર કાઢ્યો હતો. ચાલકે બહાર આવી" મને કોઈ અડશો નહીં હું કોરોના પોઝિટિવ છું" તેમ કહેતા એકઠા થયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો