તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માલપુરના ચોરીવાડ પાસે લક્ઝરી પલટી જતાં 39 મુસાફરો પૈકી 4 મુસાફરો ઘાયલ

માલપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લકઝરી સુરતથી અજમેર જતી હતી, બાળકી ગંભીર, ચાલક ફરાર

માલપુરના ચોરીવાડ પાસે ગુરુવારે વહેલી સવારે 3:00 વાગે સુરત તરફથી અજમેર જઈ રહેલી લકઝરી બસ નં.RJ 09 PA 85 77 ના ચાલકે ચોરીવાડ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા લકઝરીએ પલ્ટી મારી હતી. જેમાં સવાર 39 મુસાફરોનો બચાવ થયો હતો. 4 મુસાફરોને ઈજાઓ થઈ હતી. જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડા ઇ હતી.

મુસાફરોએ રાખેલો માલસામાન રફેદફે થઈ ગયો હતો. 108 ને જાણ કરતાં 4 લોકોને સારવાર અર્થે માલપુર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાં લક્ઝરી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો