તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વણઝારીયા ગામની સીમમાંથી 13,350નો દારૂ શખ્સ પકડાયો

માલપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલપુર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી કે વણઝારીયા ગામના વાલાભાઈ પગી ઉં.વર્ષ 38 જેઓ પોતાના ઘરે દેશી-વિદેશી દારૂ રાખી વેપાર કરે છે, તેના આધારે માલપુર પોલીસે તપાસ કરતાં જુદી જુદી બનાવટની નંગ.103 જેની મુદ્દામાલ સહિત કિં.રૂ.13350 પકડાતા માલપુર પોલીસે લાલાભાઇ સરદારભાઈ પગી. રહે. વણઝારીયા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...