તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધનસુરાની સીમમાં ખેતરમાંથી ચોરેલી મોટર સાથે બે પકડાયા

ધનસુરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે ચોરોએ તાજેતરમાં ખેતરમાંથી ચોરી કરી હતી, બંને ચોરો બાયડ તાલુકાના બોરવાડાના

ધનસુરાની સીમમાં ખેતરમાંથી તાજેતરમાં ચોરાયેલા બે મોટર સાથે ધનસુરા પોલીસે બાયડ તાલુકાના બે ચોરોને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધનસુરાની સીમમાં ખેતરમાંથી ચોરેલી મોટર સાથે બે ચોરોને પોલીસે પકડી લીધા હતા.

ધનસુરાના નરેન્દ્રભાઈ રમણભાઈ પંચાલના ખેતરમાં આવેલ બોરકૂવામાં ઉતારેલ સબમર્શીબલ મોટર અને કેબલ વાયર જેની કિં. 16હજાર જે ચોરાઇ જતાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી. ધનસુરા પોલીસે ધનસુરા પી.એસ.આઈ બી.એસ.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં મોટર ચોરનાર કનુસિંહ કાળુંસિંહ ચાવડા (32) અને અરવિંદસિંહ જયંતિસિંહ ચાવડા (30) બંને રહે.બોરવાડા તા. બાયડને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો