અનલોક:ધનસુરામાં રેલ્વેફાટક પાસેથી દારૂ સાથે બે ઝબ્બે

ધનસુરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધનસુરા પો.સ.ઈ.પી.ડી.રાઠોડના સ્ટાફે એક્ટીવા પર થેલામાંથી રૂ. 2200નો દારૂ તથા એક્ટીવા નં.GJ 27 DA 9643 જેની કિં. 25000 હજાર મળી કુલ રૂ.27200 ના દારૂના મુદ્દામાલ સાથે રાજદીપ ધર્મેન્દ્રસિંહ જાડેજા રહે. શ્યામલપાર્ક સોસાયટી નિકોલ રોડ અમદાવાદ તથા મહેન્દ્રસિંહ અભેસિંહ પરમાર રહે.શ્યામકુંજ સોસાયટી નરોડાે ઝડપી પાડી બંને વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...