તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:ગાઈડલાઈનનું પાલન નહીં કરાય તો ધનસુરા ગ્રામ પંચાયત દંડશે

ધનસુરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધનસુરા પંથકમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા ધનસુરાના નાના મોટા વેપારીઓને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું છે. જો કોઈ વેપારી ગાઈડલાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝરનો ઉપયોગ નહીં કરે તો પંચાયત 5000 દંડ કરશે. સાથે દુકાન પણ સીલ કરાશે. ધનસુરામાં કેટલાક વેપારીઓ કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરતાં જેને લઈ ધનસુરા ગ્રામ પંચાયતે નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો