તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અમદાવાદ-દહેગામ-ધનસુરા-મોડાસા હાઇવે ફોરલેન બનશે

ધનસુરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોર લેન બનવાથી ટ્રાફિક સમસ્યા હળવી થશે

અમદાવાદ-દહેગામ-ધનસુરા-મોડાસા હાઇવે ફોરલેન બનાવવાની જાહેરાત વિધાનસભા સત્રમાં નાયબ મુખ્યમંત્રીએ કરી છે. જેની પાછળ 190 કરોડ ખર્ચાશે. અમદાવાદ જવા માટે આ રોડ પર મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ક્વોરી ઉદ્યોગના સાધનોની અવર જવર મોટાપ્રમાણમાં હોય છે. ફોર લેન બનવાથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે.

ધનસુરા ચાર રસ્તાથી અમદાવાદ જતા રોડ પર 5 થી વધુ સ્કૂલો તેમજ કોલેજ આવેલી છે. જેમાં 3000 થી વધુ વિદ્યાર્થઓ અવરજવર કરતા હોય છે તેમજ આ રોડ પર માર્કેટ યાર્ડ,કોર્ટ, જીન, ગોડાઉન આવેલ છે. ધનસુરામાં બાયપાસ પાસ બને તો ધનસુરામાં ટ્રાફિક સમસ્યાનો નિકાલ આવે અને અકસ્માતો માં પણ બ્રેક લાગશે તેવું લોક મુખે એવી ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો