ગરમી:ભીલડીમાં UGVCL દ્વારા કાપરાની વીજ લાઇન પર ધોમધખતા તાપમાં મેન્ટેનન્સ હાથ ધરાયું

ભીલડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભીલડીમાં યુજીવીસીએલ દ્વારા મેન્ટનન્સ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભીલડીથી કાપરાની વીજ લાઇન પર આવા ધોમધખતા તાપમાં કર્મચારીઓ થાંભલા પર ચડીને કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...