અભિનંદન:મોડાસાની બી.ડી.શાહ કોલેજ ઑફ એજ્યુકેશનનું ગૌરવ

ભિલોડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા ની મ.લા.ગાંધી.ઉ.કે.મં . સંચાલિત બી.ડી.શાહ કોલેજ ઑફ એજ્યુકેશન ડો.ઓબેડકર યુનિમાં અભ્યાસ કરતા અબડાસણના સદાતપુર પ્રા.શાળાના શિક્ષક પટેલ રાહુલકુમાર સાંજાભાઈએ 2019 માં લેવાયેલ બી.એડની પરીક્ષામાં ગણિત - વિજ્ઞાન વિષય પદ્ધતિમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવતાંમંડળના પ્રમુખ  નવીનચંદ્ર મોદી , પ્રભારી મંત્રી  જયેશભાઈ દોષી કૉલેજના આચાર્ય ડો.બીપીનભાઈ પટેલ અને ડૉ. એન.એ.મકવાણા સહિતે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...