તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ભિલોડાના જેસિંગપુરકંપામાં યુવાને ઝાડ સાથે ફાંસો ખાધો

ભિલોડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ

ભિલોડાના જેસિંગપુરકંપામાં 25 વર્ષિય યુવકે અગમ્ય કારણસર ખેતરમાં જઈ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે ભિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેસિંગપુર કંપાના મૌલિકભાઈ રામજીભાઈ (25) એ પોતાના ઘર નજીક આવેલ રાજેન્દ્રસિંહ ભાટીના ખેતરના સેઢા ઉપર આવેલ લીમડાના ઝાડ સાથે અગમ્ય કારણોસર દોરડા વડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં પી.એમ.માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે જેસિંગપુર કંપાના મુકેશભાઈ રવજીભાઈ અસારીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો