કિશનગઢથી હનુમાનજી મંદિર તરફ જતા રસ્તા પર વર્ષો જૂના વડનું ભારે અને પવન સાથે મૂશળધાર વરસાદના લીધે ધરાશાઇ થયું હતું. જાનહાની થઈ ન હતી. પરંતુ રસ્તા પર પડતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. આ અંગે સતિષભાઈ તબિયાર, ઈશ્વરભાઈ મેણાત,પ્રતાપભાઈ મેણાત તથા ગ્રામજનોએ તંત્રને જાણ કરતાં માર્ગ અને મકાન વિભાગ ઘટનાસ્થળે પહોંચી ધરાશાઇ ઝાડને હટાવવાની કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.