મુશ્કેલી:બિસમાર માર્ગો અંગે બહેરા તંત્રને જાણ કરવા છતાં ઓરમાયું વર્તન

ભિલોડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા - Divya Bhaskar
ભિલોડા

બજારમાં જવાના મુખ્ય રસ્તા પર આરસીસી રોડ તૂટી જતાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દુકાનદારોએ પંચાયતને વારંવાર રજૂઆત કરી રસ્તાનું કામ પૂર્ણ કરવા છતાં હજુ રસ્તા પરના ખાડાનું કામ પૂર્ણ ન કરાયું નથી. સત્વરે રોડનાખાડાનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠવા પામી છે.

શિણોલ
શિણોલ

ધનસુરાના શિણોલ પંથકને જિલ્લા મથકને જોડતો મુખ્ય માર્ગ એવા કોલીખડથી કીડી માર્ગ પર ઠેરઠેર મસમોટા મોટા ખાડા તથા ગાબડાંથી વાહન ચલાવવું ખુબજ મુશ્કેલ બની ગયું છે. પંથકના ગારૂડી, ખડોદા, શિણોલ, નવીશિણોલ, કીડી, ભેસાવાડા સહિતના ગામોના સરપંચો દ્વારા વાંરવાર રજૂઆત કરવા છતાં બહેરા તંત્રને જાણે કે આ માર્ગ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખે છે.

અન્ય સમાચારો પણ છે...