મહાદાન:ભિલોડામાં ઉદય સેવા સંસ્થાન દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 40 બોટલ એકત્ર

ભિલોડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભિલોડાની ઉદય સેવા સંસ્થાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભિલોડાની કોટેજ હોસ્પિટલ ના સહયોગથી વિઝન સેન્ટર ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાતાં 40 બોટલ રક્ત એકત્ર કરાયું હતુ. આ શિબિરને સફળ બનાવવા સંસ્થાના જીતેન્દ્ર ભાટિયા, બિપીન પ્રજાપતિ,સુરેશ પ્રજાપતિ રાજુભાઈ પટેલ, રોહિત પટેલ, હસમુખભાઈ પટેલ, સંકેત ચૌધરી, હરેશ ભાટિયા, જે.પી.શર્મા, અધિક્ષક ર્ડા.હીનાબેન શાહ, હબીબ ભાઈ મનસુરી તથા યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...