તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિર બંધ:ઊંટરડા દીપેશ્વરી મંદિર દેવદિવાળીએ બંધ રહેશે

બાયડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાયડ તાલુકો તથા સમગ્ર ગુજરાત કોરોના ના ભરડામાં આવી ગયું છે. ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દિપેશ્વરી ધામ દ્વારા નિર્ણય કરી દેવદિવાળીએ મંદિર બંધ રહેશેે. દિપેશ્વરી વહીવટી મંડળના નવીનભાઈ પંડ્યા એ જણાવ્યું કે કોરોનાના કારણે દિપેશ્વરી ધામ આગામી દેવદિવાળીના દિવસે સંપૂર્ણ બંધ રહેશે. દેવ દિવાળીના સમયે હજારોની સંખ્યામાં લોકો મંદિરમાં આવતા હોય છે. ત્યારે વહીવટી મંડળ દ્વારા લેવાયેલા નિર્ણય ને સૌ કોઈએ વધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...