તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાયડના ભુડાસણ નજીક બે બાઇક ટકરાતાં 2નાં મોત, મહિલા અને પુરુષ ઇજાગ્રસ્ત થયા

બાયડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે દહેગામ તથા વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા

બાયડના ભુડાસણ નજીક બે બાઇક વચ્ચે ટકરાતાં બે ના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તથા દહેગામ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આંબલીયારા પીએસઆઇ પાસેથી મળેલી વિગતો અનુસાર ભૂડાસણમાં રવિવાર બપોરે બાઈક નંબર જીજે ૧૮ સી ક્યુ 68 38 તથા અન્ય બાઈક નંબર જીજે ૧૮ ડીજે 5018 વચ્ચે વળાંકમાં જ ટકરાતાં બંને બાઇકો પર સવાર રાકેશકુમાર પ્રેમાજી ચૌહાણ તથા જીગરજી ભલાજી સોઢાનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળ પર જ કરૂણ મોત થયું હતું. જ્યારે બાઈક સવાર મહિલા તથા અન્ય પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા વાત્રક તથા દહેગામ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રકરણમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો