કાર્યક્રમ:બાયડમાં સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અપાઇ

બાયડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ નિમિત્તે બાયડની નાનીબા હાઇસ્કૂલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરાયો હતો. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર મહામંત્રી મયુરભાઇ પટેલ તથા મણીભાઇ પંચાલ વગેરે હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આરોગ્ય કેન્દ્રમાં તથા ડેપો આગળ ફ્રૂટ વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...