તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:બાયડ તાલુકા આંજણા પાટીદાર સમાજનું ગૌરવ

બાયડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાયડના વતની પંકજકુમાર પ્રેમજીભાઈ પટેલ (L.I.C)તથા મનસ્વીબેન (વાટડા-બાયડ પ્રાથમિક શાળા) ના જુડવા પુત્રો શ્રેયન-ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર તથા સ્તવન-એમ.કે. શાહ મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે ચાલુ વર્ષે MBBS માં પ્રવેશ મેળવતા સૌએ અભિનંદન આપ્યા છે. બાયડના અગ્રણી એડવોકેટ ધૈર્યભાઈ પટેલ અમિતભાઈ પટેલ કોર્પોરેટર ચેતનભાઈ પટેલ વગેરેએઅભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો