તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ફતેપુરામાં જમીન બચાવવા યુવાનોની બળદ બની ડબ્બા યાત્રા કાઢી રજૂઆત

બાયડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફતેપુરા જમીન પ્રકરણમાં યુવાનોએ કરી પ્રાંતને રજૂઆત કરી - Divya Bhaskar
ફતેપુરા જમીન પ્રકરણમાં યુવાનોએ કરી પ્રાંતને રજૂઆત કરી
 • ગ્રામજનોએ જંગલની જમીન બચાવવા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

બાયડના ફતેપુરામાં જંગલ તથા ગૌચરની જમીન ખોટી રીતે હડપ કરી સમગ્ર ષડયંત્રમાં મામલતદાર તથા ભૂમાફિયા સામે અનેક આક્ષેપો ગ્રામજનોએ કરી બે દિવસ અગાઉ બાયડ-દહેગામ હાઇવે ચક્કાજામ કર્યો હતો. જેના અનુસંધાને બાયડના યુવાનોએ બળદ બની ડબ્બા યાત્રા કાઢી પ્રાંતને જમીન બચાવવા રજૂઆત કરી હતી.

આ અંગે ફતેપુરા ગ્રામજનો એ જણાવ્યું કે જંગલ-ગૌચરની જમીન ખોટી રીતે અમુક શખ્સોને હડપ કરી લેતાં બાયડ-દહેગામ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. બીજી તરફ આ પ્રકરણમાં મામલતદાર દ્વારા ગ્રામજનોના જમીન લેવડાવવા પ્રકરણમાં સોમવારે યુવાનોએ ડબ્બા યાત્રા કાઢી બળદ ગાડાની જેમ પદયાત્રા કરી બહાર પ્રાંત અધિકારીને ખોટા જામીન લેવાને લઈ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો