કાચિંડાની દુર્લભ પ્રજાતિ:બાયડમાં દુર્લભ કાચિંડો જોવા મળતાં કૂતુહલ

બાયડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાયડમાં આંબેડકર ચોક નજીક રહેતા અમિતભાઈ સોલંકી શ્રીનાથજી પાર્ક સોસાયટી આગળ સફાઈનું કામ કરતા હતા. તે સમયે કાચિંડાની દુર્લભ પ્રજાતિ જોવા મળતાં લોકોના ટોળેટોળા સ્થળ ઉપર કાચીંડાને જોવા માટે ઉમટી પડ્યા હતા.

કાચિંડા વિશે આ જાણો
નામ :
ઇન્ડિયન કેમેલીયોન
ખોરાક: વિવિધ પ્રકારના જીવ-જંતુઓ અને કીડાઓ
રહેઠાણ : કેમેલિયોન વિવિધ વસવાટોમાં રહે છે, વરસાદી જંગલો અને નીચાણવાળા વિસ્તારોથી લઈને રણ, અર્ધ-રણ, ઝાડી અને પર્વતો સુધી તેમાંના ઘણા ઝાડમાં રહે છે. પરંતુ કેટલાક ઘાસમાં અથવા નાની ઝાડીઓ, પડી ગયેલા પાંદડા અથવા સૂકી ડાળીઓ પર રહે છે.

અન્ય સમાચારો પણ છે...