તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:બાયડયાર્ડમાં ચેરમેન તરીકે બાબુભાઈ પટેલ વરાયા

બાયડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાયડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચેરમેનની ચૂંટણી જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં યોજાઇ હતી. જેમાં ચોઈલા ગામના રહીશ બાબુભાઈ પટેલની પુનઃ બિનહરીફ વરણી થતાં ચોઈલા ગામમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. બિનહરીફ વરણીને તાલુકાના આગેવાનો તથા ડિરેક્ટરે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...