સહાય:બાયડમાં  ૧ થી ૬ વોર્ડ માં ડાેર ટુ ડાેર ફરી  7 હજારથી પણ વધુ લાેકાેને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

બાયડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારી વચ્ચે બાયડ પાલિકાના પ્રમુખ શાહીનબેન મલેક, કારાેબારી અધ્યક્ષ દિનકરભાઇ પટેલ તથા ચીફ અાેફિસર રમેશભાઇ ચાવડા તથા પૂર્વ પ્રમુખ ચીમનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પાલિકાઅે પાલિકા વિસ્તારના  ૧ થી ૬ વોર્ડ માં ડાેર ટુ ડાેર ફરી  7 હજારથી પણ વધુ લાેકાેને ઉકાળાનું વિતરણ કર્યુ હતુ. 

અન્ય સમાચારો પણ છે...