તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વિસનગરની યુવતી સાથે મૈત્રી કરાર કરી દુષ્કર્મ ગુજારનાર ઝબ્બે

વિસનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિસનગર યુવતી સાથે પરિણીત શખ્સે મૈત્રી કરાર કરી વારંવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

વિસનગરમાં બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતીને ભરતજી ઉર્ફે બોળો ગાંડાજી સાથે પરિચય થતાં પ્રેમસબંધ બંધાતાં અવારનવાર મળતા હતા.જો યુવતીને ભરતજી પરિણીત હોવાની જાણ થતાં તેણી લગ્ન કરવાનું કહેતાં ભરતજીએ પ્રથમ પત્નીને છુટાછેડા આપી લગ્ન કરી લઇશ તેવી લાલચ આપી મૈત્રી કરાર કરી મહેસાણા ભાડાના મકાનમાં રહેવા જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતાં યુવતી ગર્ભવતી થઈ થઈ જવા પામી હતી. જ્યાં ગત 30 માર્ચના રોજ યુવતીને વિસનગરના સુંશી રોડ ઉપર બોલાવી ભરતજી સહિત પાંચ શખ્સોએ જાતિવિષયક અપશબ્દો બોલી મારતા યુવતીને લાગી આવ્યું હતું અને ઊંઘની ગોળીઓ ખાઈ જતો તેણીને સારવાર અર્થે વડનગર સિવિલમાં ખસેડવા હતી.જે બનાવ અંગે વિસનગર પોલીસ મથકે પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે આ કેસના આરોપી મુખ્ય આરોપી ભરતજી ઉર્ફે ગાંડાજીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો