તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:વિસનગરના લાછડી ગામે હોળીના સળગતા અંગારા પર ચાલવાની પરંપરા

મહેસાણાએક મહિનો પહેલા
 • હોળી પૂજન બાદ લોકો અંગારા પર ચાલીને 100 વર્ષ જૂની પરંપરા નિભાવે છે

વિસનગરના લાછડી ગામે લગભગ 100 વર્ષથી વધુ સમયથી ગામના વડવાઓ દ્વારા ગામના ચોરે હોળી પ્રગટાવી હોલીકા દહન અને પૂજન બાદ જે અંગારા જરતા હોય છે. તેમાં ચાલવાની પરંપરા યથાવત રાખવામાં આવી હતી.

લગભગ 100 વર્ષથી આજ દિન સુધી ગામમાં નાનાથી લઈ મોટા લોકો સ્ત્રીઓ હોય કે, પુરુષ બધા જ લોકો પોતાના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અંગારા પર ચાલવાની પરંપરા નિભાવિ રહ્યા છે.

મહત્વનું છે કે, આ પરંપરા પાછળ આજે ગામમાં કોઈ ચોક્કસ ઇતિહાસ નથી પૂરવાર થઇ રહ્યો પરંતુ અંગારા પર ચાલવાથી યુવાઓ પોતે કોઈ પ્રકારે પગમાં નુકસાન ન થતું હોવાનું અને ચમત્કારિક ઘટનામાં ઈશ્વરીય શક્તિનો સમન્વય હોવાનું માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો