તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વડનગર વિસનગર રોડ પર ત્રણ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં સાંથલના પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ જવાનની સ્વિફ્ટ ગાડી એકાએક ઝાડ સાથે ટકરાઈ હતી
 • ગાડી ચાલક લાલજી ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા

ત્રણ દિવસ પહેલા વડનગર અને વિસનગર રોડ પર આવેલા જલારામ મંદિર પાસે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ પોલીસકર્મ નું આજ રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

બે પોલીસકર્મીને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા

વડનગર તાલુકાના સુંઢિયાના વતની લાલજી ઠાકોર નામના પોલીસ જવાન ત્રણ દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા. જેથી ગાડીમાં સવાર બે પોલીસકર્મીને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં સાંથલ પોલીસ મથકમાં નોકરી કરતા લાલજી ઠાકોર ત્રણ દિવસ પહેલા ઘરેથી ગાડી લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. એ દરમિયાન સ્વિફ્ટ ગાડી એકાએક ઝાડ સાથે ટકરાઈ હતી. જેમાં ગાડી ચાલક લાલજી ગંભીર રીતે ઘવાયા હતા. જેથી એમને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં તેમનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો