તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:થલોટાની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરાયું

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુના ખેરપુરાનો અશોકજી ભગાડી ગયો

વિસનગર તાલુકાના થલોટા ગામમાં રહેતી સગીરાને ખેરાલુના યુવક દ્વારા લગ્નની લાલચ આપી ભગાડી જઇ જઇ છેડતી કરતાં યુવકના પિતાએે વિસનગર શહેર પોલીસ મથકે યુવક ફરિયાદ નોંધાવી છે.

થલોટાની16 વર્ષીય સગીરા ઘરેથી ગુમ થઈ જતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સગા સંબંધીઓ ત્યાં ભારે શોધખોળ બાદ સગીરાની ભાળ મળી ન હતી. જો તપાસ બાદ સગીરાના પિતાને તેમની દીકરીને ખેરાલુના ખેરપુરાનો ઠાકોર અશોકજી જહુજી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જ્યાં આ બંને પાલનપુર પોલીસ મથકે હાજર થતા પાલનપુર પોલીસે વિસનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો જેથી પોલીસે યુવતીના પરિવારજનોને બોલાવી તપાસ કરતાં યુવતી સગીર હોવાનું તેમજ ભગાડી જનાર શખ્સ છત્રાલ અને પાલનપુર લઇ જઇ છેડતી કરી હોવાનું જાણવા મળતાં અશોકજી જહુજી સામે અપહરણ તથા પોસ્કોનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...