માર્ગદર્શન:વિસનગરની MN કોલેજે સંસ્કૃત સપ્તાહ ઊજવ્યું

વિસનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમ.એન.કોલેજનાં સંસ્કૃતવિભાગ દ્વારા તા.5|08|થી 18|8|2020સસુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી ઓનલાઇન માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી કરવામાં આવી હતી. સાત દિવસ દરમિયાન સંસ્કૃત વિષયના જ્ઞાનમાં વધારો કરે તેવી જુદી-જુદી પ્રવૃત્તિઓ જેવી કે આધુનિક યુગમાં ઉપયોગીતા, પુરાણ પરિચય, સંસ્કૃત સ્ત્રોતગાન, સંસ્કૃત આધુનિક ગીત-સ્પર્ધા, સંસ્કૃત પ્રશ્નોત્તરી સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના સમાપનમાં આચાર્ય આર.ડી. મોઢે ઉપસ્થિત રહી વિભાગના અધ્યક્ષ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...