તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકલ્પમુક્તિ:વિસનગરમાં કારસેવકોનો અયોધ્યા જવા સંકલ્પ

વિસનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના કાંસા ગામે અંબાજી માતાના મંદિરે બુધવારે વર્ષ 1989 અને 1992માં અયોધ્યા ખાતે કારસેવામાં ભાગ લેનાર કારસેવકોનો અયોધ્યામાં રામમંદિર બને તેનો સંકલ્પ પૂર્ણ થતાં સંકલ્પમુક્તિ સાથે ભગવાન રામની મહાઆરતી કરી હતી અને કોરોના મહામારી પૂરી થયા બાદ અયોધ્યા જઇ દર્શન કરવાનો સંકલ્પ લીધો હતો તેમ કાંસા ગામના અને કારસેવક જશુભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...