તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેરીની ચૂંટણી:જોડિયા દૂધ મંડળીની રિટની આજે હાઇકોર્ટમાં સુનાવણી

વિસનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ખેરાલુ તાલુકાની જોડિયા દૂધ મંડળીની હાઇકોર્ટમાં ચાલતી સુનાવણીમાં મુદત પડતાં ગુરુવારે સુનાવણી હાથ ધરનાર છે. આ ચુકાદા ઉપર પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ચૂંટણી લડી શકશે કે નહીં તે નક્કી થનાર હોઇ બંને જૂથની કોર્ટના નિર્ણય પર નજર છે. વિપુલ ચાૈધરીએ ઉમેદવારી નોંધાવી છે તે જોડિયા દૂધ મંડળી દ્વારા હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરાઇ છે.

બીજી તરફ, ઊંઝા-સિદ્ધપુર બેઠકમાં રદ કરાયેલા ત્રણેય ઉમેદવારોની પિટીશન ચાલતી હોવાથી જોડિયા દૂધ મંડળીના ચુકાદા ઉપર તમામ આધાર હોવાનું મનાય છે. ચૂંટણી આડે છ દિવસ બાકી છે, ત્યારે હાઇકોર્ટનો હુકમ આખરી અને માન્ય ગણવાનો હોવાથી વડનગર-ખેરાલુ- સતલાસણાના વિભાગના હરીફ ઉમેદવારોની આખરી યાદી પણ પ્રસિદ્ધ કરી શકાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો