સ્વાગત:ઋષિકેશ પટેલ મંત્રી બન્યા પછી પહેલીવાર પધારતાં સ્વાગત કરાયું

વિસનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરમાં જન આશીર્વાદ યાત્રાનું પરિભ્રમણ

ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી બન્યા પછી પહેલીવાર વિસનગર પધારતાં કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.રવિવારે મંત્રી ઋષિકેશ પટેલની જનઅાર્શીવાદ યાત્રાનો વિસનગરના પાલડીથી શુભારંભ કરાયો હતો. જે ગ્રામ્ય વિસ્તારમાં થઇ વિસનગર શહેરના પાલડી ત્રણ રસ્તા થઇ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જ્યાં શહેરીજનો દ્વારા સ્વાગત કરાયું હતું. ઋષિકેશ પટેલ મંત્રી બન્યા બાદ પ્રથમવાર વિસનગર આવતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...